વિદ્યા લક્ષ્મી

વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના
.સમગ્ર રાજ્યમાં કન્‍યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્‍ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્‍યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્‍યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ યોજના દાખલ કરેલ છે.
.નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્‍યાઓને પણ વિદ્યાલક્ષ્‍મી બૉન્‍ડ આપવામાં આવે છે.
.ધોરણ ૧માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડની રકમ આપવામાં આવે છે.
.૭ લાખ કન્‍યાઓને રૂ. ૭૦ કરોડના વિદ્યાલક્ષ્‍મી બોન્‍ડ આપવામાં આવ્‍યા.
.ધોરણ ૭ પાસ કરે ત્‍યારે બોન્‍ડની રકમ તેના વ્‍યાજની રકમ કન્‍યાને આપવામાં આવશે.
વર્ષલાભાર્થી કન્‍યાઓરૂ. (કરોડમાં)
૨૦૦૨-૦૩૧,૧૦,૮૨૯૧૧.૦૮
૨૦૦૩-૦૪૧,૫૪,૪૫૭૧૫.૪૪
૨૦૦૪-૦૫૧,૩૦,૦૦૦૧૩.૦૦
૨૦૦૫-૦૬૧,૫૧,૦૩૪૧૫.૧૦
૨૦૦૬-૦૭૧,૪૬,૨૦૦૧૧.૬૩
૨૦૦૭-૦૮૧,૪૭,૫૦૬૧૪.૭૫
૨૦૦૮-૦૯૧,૨૭,૭૫૭૧૨.૮૭
૨૦૦૯-૧૦૧,૧૧,૫૫૩૧૧.૧૫
દરેક કન્‍યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્‍ડ ની રકમ.
વિદ્યા લક્ષ્મી વિદ્યા લક્ષ્મી Reviewed by Unknown on 1:18 AM Rating: 5

No comments:

Powered by Blogger.